લદાખમાં હિન્દુસ્તાનના `બાહુબલી`ની તૈનાતી, 1 મિનિટ...અને 128 ટારગેટનો ખેલ ખતમ!
ચીન સાથે વિવાદમાં ભારતે લદાખ (Ladakh) માં પોતાના સૌથી ખતરનાક ફાઈટર હેલિકોપ્ટર અપાચેને પણ મેદાનમાં ઉતારી દીધુ છે. અપાચે એક એવો વાયુવીર છે જે ચીની સેનાને સંપૂર્ણ રીતે બરબાદ કરવાનો દમ ધરાવે છે.
નવી દિલ્હી: ચીન સાથે વિવાદમાં ભારતે લદાખ (Ladakh) માં પોતાના સૌથી ખતરનાક ફાઈટર હેલિકોપ્ટર અપાચેને પણ મેદાનમાં ઉતારી દીધુ છે. અપાચે એક એવો વાયુવીર છે જે ચીની સેનાને સંપૂર્ણ રીતે બરબાદ કરવાનો દમ ધરાવે છે.
અમેરિકા ખુલીને ભારતના સપોર્ટમાં આવ્યું, ચીનની દાદગીરી રોકવા માટે પોતાના સૈનિકોને કરશે તૈનાત
લદાખમાં હિન્દુસ્તાનનો બાહુબલી
હવે અમે તમને એક વીડિયો બતાવીએ છીએ. લદાખના આકાશ્માં ઉડાણ ભરતા આ વાયુવીરોને ધ્યાનથી જુઓ. તેઓ ભારતીય વાયુસેનાના બાહુબલી છે જે એક જ વારમાં ચીનને એવો પાઠ ભણાવવાનો દમ ધરાવે છે કે તે ચીન ક્યારેય ભૂલી નહીં શકે.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube